નેચર ફર્સ્ટ જુનાગઢના માધ્યમથી પ્રકૃતિ નું જતન અંતર્ગત નેચર ફર્સ્ટ ગ્રુપ તથા હ્યુમાનિટી ફર્સ્ટ ગ્રુપ ના સહયોગથી આજરોજ સવારના ૮:૩૦ કલાકથી ગીરનાર સીડીની આસપાસના જંગલ વિસ્તારમાં ૭૨મું પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું







. જેમાં આશરે ૬૦ કીલો જેટલાં પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો હતો.